Help & Support   |   Register Now   |   Login Now     

મધ્યપ્રદેશમાં ‘મિલ બાંચે’ કાર્યક્રમનું આયોજન. કૌશલ સુધાર, ટેક્સ્ટ બુક્સ સાથે અન્ય પુસ્તકોના વાંચનથી બાળકોના સર્વાંગી વિકાસ માટે.

RBIએ ભીલવાડા બેંકનું લાયસન્સ રદ કર્યું.

પ્રખ્યાત ન્યૂરોસર્જન ડો. વસંત કુમાર મિશ્રા ડૉ. બી.સી.રોય રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ.

ચોથું આંતરરાષ્ટ્રીય આયુર્વેદ કોંગ્રેસ નેધરલેન્ડમાં યોજાયું.

કાકાડુ-2018 અભ્યાસમાં ભાગ લેવા INS સહ્યાદ્રી ડાર્વિન, ઓસ્ટ્રેલિયા પહોંચ્યું.

સિંગફન વન્યજીવ અભયારણ્ય (સોમ જિલ્લો, નાગાલેન્ડ) દેશનું 30મું હાથી રિઝર્વ બન્યું.

જાકાર્તા (ઇન્ડોનેશિયા)નો વેસ્પા ફેસ્ટીવલ કસ્ટમાઈઝ બાઈકનો સૌથી મોટો ફેસ્ટીવલ બન્યો.

યુએઈમાં યોજાનાર એશિયા કપમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં રોહિત શર્મા કેપ્ટન.

ટોક્યોના ઉરાયાસુમાં આવેલી હેન-ના હોટલ સંપૂર્ણપણે રોબોટ સંચાલિત વિશ્વની પ્રથમ હોટલ.

તોશિબા દ્વારા બેક ટીવી ચેટીંગ ટીવી લોન્ચ. અવાજનો કંટ્રોલ અને ચેનલ બોલીને બદલી શકાશે.