Help & Support   |   Register Now   |   Login Now     

2022 સુધીમાં સુરત બિલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક: 650 જિલ્લાઓ, 3250 પોસ્ટ ઓફિસોમાં શરુ થઇ. 31 ડિસેમ્બર 2018 સુધી 1.55 લાખ પોસ્ટ ઓફિસ જોડાશે.

PM મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં ‘ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક’નું ઉદઘાટન કર્યું.

એશિયન ગેમ્સ: ભારતીય મેન્સ સ્ક્વોશ ટીમને બ્રોન્ઝ મેડલ.

એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમને સેઇલિંગમાં સૌપ્રથમ અને હોકીમાં 20 વર્ષે સિલ્વર.

ડે. સીએમ નીતિન પટેલ જાપાનના પ્રવાસે. ગુજરાત સાથે પાર્ટનર સ્ટેટ તરીકે જોડાયેલ હ્યુગો સ્ટેટના સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે આપશે હાજરી.

PNBના MD સુનિલ મહેતા IBA (Indian Bank Association)ના ચેરમેન બન્યા.

કુમાર મંગલમ બિરલા વોડાફોન આઈડિયા લિ.ના ચેરમેન અને બાલેશ શર્મા CEO.

વોડાફોન-આઈડિયા મર્જર પ્રક્રિયા પૂર્ણ. નવી કંપનીનું નામ વોડાફોન આઈડિયા લિ, ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર.

ચીનને પાછળ છોડીને ભારત ફરીથી વિશ્વનું સૌથી ઝડપી વિકાસ પામતું અર્થતંત્ર બન્યું.