Help & Support   |   Register Now   |   Login Now     

સેમસંગે 8K QLED ટીવી લોન્ચ કર્યું. 4K LED ટીવીની તુલનાએ 4 ગણી સારી પિક્ચર ક્વોલિટી.

બર્લિન’માં યુરોપનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક શો IFA (ઇન્ટરનેશનલ ફૂનફોસ્ટેલુંગ) શરૂ.

ભૂજનો તીર્થ મહેતા એશિયન ગેમ્સની ઈ સ્પોર્ટ્સમાં મેડલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો.

ગુજરાતની નિહાલ ચુડાસમા મિસ યુનિવર્સ ઇન્ડિયા બની.

વર્ષા ગૌતમ સતત બે ગેમ્સમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા સેલર બની.

કડવા પ્રવચનોથી જાણીતા જૈન મુનિ તરુણ સાગરજીનું નિધન. દિલ્હી નજીક મુરાદનગરમાં અંતિમ સંસ્કાર.

બ્રિજમાં ગોલ્ડ મેળવીને 60 વર્ષના પ્રણબ વર્ધન એશિયાડમાં ગોલ્ડ જીતનાર સૌથી મોટી ઉમરના ભારતીય ખેલાડી બન્યા.

ભારતની હોકી ટીમે એશિયાડમાં ત્રીજી વખત કાંસ્ય ચંદ્રક જીત્યો.

એશિયન ગેમ્સમાં અમિતે 49 KG વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ફ્લાઈટવેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય બોક્સર.

સ્ક્વોશમાં ભારતની મહિલા ટીમને સતત બીજા એશિયાડમાં સિલ્વર.