Help & Support   |   Register Now   |   Login Now     

ભારત વાટવાની અને સોનમ વાંગચુક રેમન મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત. આ પુરસ્કાર એશિયાના નોબલ પુરસ્કારથી જાણીતો છે.

મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા વૃંદાવનમાં સ્વાધાર ગૃહ યોજના અંતર્ગત 1000 વિધવાઓ માટે બનાવેલ વિશેષ ગૃહ કૃષ્ણ કુટીરનું ઉદઘાટન.

સાક્ષી ચૌધરીએ વિશ્વ યુવા મુક્કેબાજી સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાયપ્રસ, બુલ્ગારિયા, ચેક ગણરાજ્યના પ્રવાસે.

સારા મિસ ઈંગ્લેન્ડમાં હિજાબ પહેરનારી પ્રથમ મહિલા બનશે.

જાપાની સ્વિમર ઇક્કે રિક્કો એશિયન ગેમ્સનો MUP (Most Valuable Player) ખિતાબ જીતનાર પ્રથમ મહિલા એથ્લીટ બની.

આગામી એશિયન ગેમ્સ 2022માં ચીનના ગ્વાંગઝૂમાં રમાશે.

એશિયન ગેમ્સ: ચીન 289 મેડલ (132 ગોલ્ડ, 92 સિલ્વર, 65 બ્રોન્ઝ) સાથે પ્રથમ ક્રમે. જાપાન બીજા (205 મેડલ) સાઉથ કોરિયા (177 મેડલ) ત્રીજા ક્રમે.

એશિયન ગેમ્સ: ભારત કુલ 69 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર, 30 બ્રોન્ઝ) સાથે 8મા ક્રમે.

18મા એશિયાડની કલોઝિંગ સેરેમનીમાં મહિલા હોકી ટીમની સુકાની રાની રામપાલે ભારતનો ફ્લેગ ફરકાવ્યો.