Help & Support   |   Register Now   |   Login Now     

જાપાન ‘સ્પેસ એલિવેટર’નું પરીક્ષણ કરશે. અંતરીક્ષમાં 2 મિની સેટેલાઈટ વચ્ચે યાત્રાનો આ વિશ્વનો પ્રથમ પ્રયોગ.

આંતરરાષ્ટ્રીય મહિલા ઉદ્યમી શિખર સંમેલન-2018નું કાઠમંડુ, નેપાળમાં આયોજન.

રાજસ્થાન સરકાર 5000 ગ્રામ પંચાયતોને ફ્રી વાઈફાઈ સુવિધા આપશે.

રાજસ્થાન સરકાર ભામાશાહ યોજના અંતર્ગત BPL મહિલાઓને ફ્રી મોબાઈલ આપશે.

સમલૈંગિક સંબંધ કાયદેસર. સુપ્રીમે 158 વર્ષ જૂનો કાયદો સુધાર્યો. નેધરલેન્ડ સજાતીય સંબંધોને માન્યતા આપનારો પ્રથમ દેશ.

આશિષ નેહરા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના બોલિંગ કોચ.

એમેઝોન એપલ બાદ 1 લાખ કરોડ ડોલર માર્કેટ કેપ સાથે બીજી કંપની બની.

દક્ષિણ એશિયામાં વિદેશી પ્રવાસી આકર્ષવામાં ભારત પ્રથમ ક્રમે.

ગુજરાતની બેડ લોન્સમાં 2000 કરોડની વૃદ્ધિ.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિ ભગવતી કુમાર શર્માનું નિધન. અસૂર્યલોક નવલકથા, સંભવ, છંદો છે પાંદડાં જેનાં જેવા કાવ્ય સંગ્રહોના રચયિતા.