Help & Support   |   Register Now   |   Login Now     

તહરીક એ પાર્ટીના સ્થાપક સભ્ય ડૉ. આરિફ અલ્વી પાકિસ્તાનના 13મા રાષ્ટ્રપતિ ચૂંટાયા.

ઉત્તર ધૃવ પર ઈસરોનું પ્રથમ વિદેશી ઉપગ્રહ ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપાશે. ઈસરોનાં બે ગ્રાઉન્ડ સ્ટેશન શાહનગરમાં IMGEOS અને એન્ટાર્કટિકામાં AGEOS છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા ન્યાયાધીશ રંજન ગોગાઈની ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે નિયુક્તિની ભલામણ.

રિલાયન્સ બાદ TCS 8 લાખ કરોડ રૂપિયાના માર્કેટ વેલ્યુએશનવાળી બીજી કંપની બની.

જાપાનના કંસાઈ ક્ષેત્રમાં જેબી તોફાનથી ભારે વિનાશ. કોરિયન ભાષામાં જેબીનો અર્થ છે ગળી જવું.

અહસાન મની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા અધ્યક્ષ.

હકાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હકનું બિમારીથી મૃત્યુ.

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકની નિવૃત્તિની જાહેરાત.

ભારત સાયપ્રસ વચ્ચે મની લોન્ડ્રીંગ અને પર્યાવરણ ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તાસિયાદેસ વચ્ચે મુલાકાત.