Help & Support   |   Register Now   |   Login Now     

UNનાં પ્રથમ મહિલા હાઈકમિશનર ફોર રેફ્યુજીસ, સડાકો ઓગાતાનું નિધન.

અમેરિકાના ટાઈગર વુડઝે ધ ઝોઝો ચેમ્પિયનશીપ 2019 ટૂર્નામેન્ટ જીતી. આ તેનું 82મુ PGA ટૂર ટાઈટલ છે.

બિરેન્દર સિંહ યાદવ રિપબ્લિક ઓફ ઈરાકમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત.

ICCએ બાંગ્લાદેશના ટેસ્ટ અને T20 કેપ્ટન શાકિબ અલ હસન પર કોઈ પણ ક્રિકેટ ફોરમેટમાં રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મુક્યો.

શ્રી ગુરુ નાનક દેવની 550મી જયંતીને અંકિત કરવા માટે એર ઇન્ડિયાએ પોતાના એક વિમાનની પાછળ શીખ ધાર્મિક પ્રતીક ‘ઇક ઓંકાર’નું ચિત્ર બનાવ્યું.

નેપાળમાં ‘કુકુર તિહાર’ નામનો 5 દિવસીય ઉત્સવ શરૂ. આ તહેવારનો બીજો દિવસ પારંપરિક રીતે ‘ડોગ ડે’ તરીકે ઉજવાય છે.

ભારતીય પેડલર પાયસ જૈને દક્ષિણ કોરિયાના સેઓંગિલ જાંગ અને જાપાનના સોરા માત્સુશિમા સાથે મળીને પોલેન્ડમાં આયોજિત IITF વર્લ્ડ કેડેટ ચેલેન્જમાં ગોલ્ડ જીત્યો.

ભારતીય રેલવેની સેન્ટ્રલ રેલવે ઝોને ઈ-ટિકિટીંગમાં સામેલ દલાલો વિરુદ્ધ ‘ઓપરેશન ધનુષ’ શરૂ કર્યું.

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ ધર્મશાલામાં યોજાનાર રાઈઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટર્સમિટ-2019ની બ્રાન્ડ એમ્બેસેડર.

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે ભારતના 47મા ચિફ જસ્ટિસ (CJI) નિયુક્ત.