Help & Support   |   Register Now   |   Login Now     

26 નવેમ્બર: રાષ્ટ્રીય દૂધ દિવસ. ભારતમાં દૂધ ક્રાંતિ લાવનાર ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ દિવસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 1 જૂને વિશ્વ દૂધ દિવસ ઉજવાય છે.

26 નવેમ્બર: બંધારણ દિવસ. ભારતીય બંધારણને 26 નવેમ્બર, 1949ના અપનાવવામાં આવ્યું હતું પણ તેનો અમલ 26 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવ્યો હતો.

નેધરલેન્ડની મહિલા હોકી ટીમે 7મી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી.

દીપા કરમાકરે આર્ટિસ્ટિક જીમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં કાંસ્ય જીત્યો.

મુંબઈમાં યોજાયેલ ફોર્બ્સ ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ્સ 2018માં વિપ્રો લિ.ના અધ્યક્ષ અજીમ પ્રેમજીને ‘લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ એનાયત.

રશિયાના સેંટ પીટ્સબર્ગમાં પ્રથમ ઇન્ડિયા-રશિયા સ્ટ્રેટેજિક ઇકોનોમિક બેઠક યોજાઈ.

ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2019 અનુસાર આંધ્રપ્રદેશ ઉચ્ચતમ રોજગારી સાથે સુચિમાં પ્રથમ ક્રમાંકે.

ભારત સરકારે મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ ક્વાડ્રિસાઈકલને ‘ગેર-પરિવહન વાહન’ ઘોષિત કરી.

લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સનું 9મું સંસ્કરણ ફેબ્રુઆરી 2019માં મોનેકોમાં યોજાશે. આ એવોર્ડ્સ ખેલ ઓસ્કાર તરીકે પણ ઓળખાય છે.

Crack GPSC એપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.