Help & Support   |   Register Now   |   Login Now     

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત પ્રથમ ક્રમે યથાવત. ભારત ઇંગ્લેન્ડ બાદ દુનિયાની બીજી શ્રેષ્ઠ ODI ટીમ.

પાંચ ‘સ્ટાર વોર્સ’ ફિલ્મોમાં ચેબ્બાકા ધ વૂકીની ભૂમિકા ભજવનાર બ્રિટીશ મૂળના અભિનેતા પીટર મેહ્યુનું નિધન.

હ્યુઆવેઈ ટેકનોલોજિસ કંપની એપલ ઇન્કને પછાડીને દુનિયાની બીજી સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની બની. સેમસંગ દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની.

રશિયાના કાસ્પિસ્કમાં આયોજિત અલી અલીયેવ કુશ્તી ટૂર્નામેન્ટમાં બજરંગ પુનિયાએ ગોલ્ડ જીત્યો.

3 મે: વર્લ્ડ ફ્રીડમ ડે. આ વર્ષનો વિષય - ચૂંટણી અને લોકતંત્રમાં મીડિયાની ભૂમિકા.

ઓરિસ્સામાં ફાની ચક્રવાત ત્રાટક્યું. ફાની નામ બાંગ્લાદેશ તરફથી આપવામાં આવ્યું છે જેનો અર્થ સાપની ફેણ થાય છે.

IIT, ઇન્દોર ‘ટોપ 50 ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ’માં 50મા સ્થાને.

ગૌરવ રક્ષિત વાયાકોમ 18 ડિજિટલ વેન્ચર્સના ચીફ ઓપરેટીંગ ઓફિસર નિયુક્ત.

વરિષ્ઠ IAS અધિકારી દિલીપ કુમાર લોકપાલ કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) નિયુક્ત.

ભારતના જી. સાથિયાન ટેબલ ટેનિસની ITTF રેન્કિંગમાં ટોપ 25માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બન્યા.