Help & Support   |   Register Now   |   Login Now     

સુજાતા વી. કુમાર ભારત અને દક્ષિણ એશિયા માટે વીઝાનાં માર્કેટિંગ હેડ નિયુક્ત.

ગ્રેગર રોબર્ટ્સ ગ્લોબલ કોવેનેંટ ઓફ મેયર્સ ફોર કલાઈમેટ એન્ડ એનર્જીના એમ્બેસેડર નિયુક્ત.

ફેલિક્સ સ્ટેમ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ભારતીય મુક્કેબાજો ગૌરવ સોલંકી અને મનીષ કૌશિકે સુવર્ણ પદક જીત્યા.

ભારતીય મૂળના પત્રકાર જી. ડી. રોબર્ટ ગોવેંડર બ્રિટનમાં પત્રકારિતાના અગ્રણી તરીકે યોગદાન માટે વી. કે. કૃષ્ણા મેનન એવોર્ડ-2019થી સન્માનિત.

રોજર ફેડરર પુરુષોની ATP રેન્કિંગમાં ત્રીજા ક્રમે.

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ અફ્રીદીએ પોતાની આત્મકથા ‘ગેમ ચેન્જર’નું વિમોચન કર્યુ.

ફ્લિપકાર્ટની માલિકીની ફેશન ઈ-કોમર્સ પ્લેટફોર્મ મિન્ત્રાએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા.

ફાની સદીમાં સૌથી લાંબા સમય સુધી ચાલનાર ચક્રવાત.

G7 રાષ્ટ્રોના પર્યાવરણ મંત્રીઓની બેઠક ફ્રાન્સમાં યોજાઈ.

એશિયન ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વેશ ચેમ્પિયનશિપમાં જોશના ચિનપ્પાએ મહિલાનો ખિતાબ જીત્યો.