Help & Support   |   Register Now   |   Login Now     

વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત લક્ષદ્વીપ ટાપુ સમૂહના લોકો પર એક આનુવંશિક અભ્યાસ કર્યો.

ભારતનું પ્રથમ ‘મેગા-સાયન્સ’ એક્ઝીબિશન ‘વિજ્ઞાન સમાગમ’ મુંબઈમાં યોજાયું. આ પ્રદર્શન મુંબઈ બાદ બેંગલુરૂ, કોલકાતા અને છેલ્લે નવી દિલ્હીમાં યોજાશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. બ્રિટિશ ટોય કંપની હેમલેસ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિ.નું અધિગ્રહણ કરશે.

બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને હરિ મેનનને ભારત માટેના ડિરેક્ટર નિયુક્ત કર્યા.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (RIL)ને પાછળ છોડીને બજાર મૂલ્યાંકન દ્વારા દેશની સૌથી મૂલ્યવાન કંપનીનો દરજ્જો ફરીથી મેળવ્યો.

ડેબોરા ડૂગન રેકોર્ડિંગ એકેડમીનાં પ્રથમ મહિલા CEO બન્યાં.

નાસા ગ્રહ સુરક્ષા ટેકનિકનું પ્રદર્શન કરવા માટે એક એસ્ટરોઈડ સામે ટકરાય એવું અંતરિક્ષ યાન પ્રથમ વખત લોન્ચ કરશે.

ઇન્ડિયન નેવિના જહાજ INS કોલકાતા અને શક્તિએ જાપાન, ફિલીપીન્સ અને દક્ષિણ ચીન સાગરના નેવિ જહાજો સાથે સામૂહિક જલયાત્રા યોજી.

અમેરિકાએ ઈરાનના લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા ઉદ્યોગો પર પ્રતિબંધ મૂક્યા.

Crack GPSC એપ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ. ક્વોલિટી એટલે Crack GPSC.