Help & Support   |   Register Now   |   Login Now     

અમેરિકાની કાઈલી કોસ્મેટિક્સની ઓનર કાઈલી જેનર અત્યાર સુધીની સૌથી નાની વયની ‘સેલ્ફ મેડ’ અબજપતિ: ફોર્બ્સ

નિશી કુલશ્રેષ્ઠા ચતુર્વેદી કોકા-કોલા ઇન્ડિયાના HR-ઇન્ડિયા એન્ડ સાઉથ વેસ્ટ એશિયાનાં વાઈસ પ્રેસિડેન્ટ નિયુક્ત.

દિલ્હીના લાલ કિલ્લામાં ‘આઝાદી કે દિવાને’ મ્યુઝિયમનું ઉદઘાટન.

નેવેલી તમિલનાડુ પાવર લિ. (NTPL)નો 1000 મેગાવોટ થર્મલ પાવર પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જનરલાઇઝ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (GSP) કાર્યક્રમ અંતર્ગત ભારતની અધિમાન્ય વેપાર શરતોને સમાપ્ત કરવાની જાહેરાત કરી.

એર ઇન્ડિયાના બધા ક્રૂ મેમ્બર્સ દરેક વિમાનની જાહેરાત પછી જય હિંદ બોલશે.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાનું પ્રથમ ચરણ શરૂ. અમદાવાદ AMTS, BRTS તથા મેટ્રો એમ ત્રણેય ટ્રાન્સપોર્ટશન ધરાવતું દેશનું એકમાત્ર શહેર બન્યું.

ફોર્બ્સ વર્લ્ડ બિલિયોનર લિસ્ટમાં સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણી 13મા ક્રમે. એમેઝોનના સંસ્થાપક બેઝોસ પ્રથમ ક્રમે.

ભારત અને ઓમાન વચ્ચે ત્રીજો દ્વિપક્ષીય સંયુક્ત અભ્યાસ ‘અલ નગાહ-2019’ ઓમાનની જબલ અલ અખદર ટેકરીઓ પર યોજાશે.

ઇન્ડિયન સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રણધીર સિંહ હોંગઝોઉ એશિયન ગેમ્સ-2022ની કો-ઓર્ડીનેશન કમિટીના અધ્યક્ષ નિયુક્ત.