Help & Support   |   Register Now   |   Login Now     

રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમે (NSDC) પ્રિયંકા ચોપડાને કૌશલ ભારત અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરી.

જાપાનની નોજોમી ઓકુહારાએ ઓસ્ટ્રેલિયન ઓપન સુપર સીરીઝ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા એકલ ખિતાબ જીત્યો.

ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયન ઓપનનો ચોથો સુપર સીરીઝ ખિતાબ જીત્યો.

હરિયાણાની માનુષી ચિલ્લરે 54મા ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017નો ખિતાબ જીત્યો.

કેલીફોર્નિયાથી પ્રક્ષેપિત સ્પેસ એક્સના એક રોકેટ દ્વારા 10 સંચાર ઉપગ્રહોને તેમની કક્ષાઓમાં પહોંચાડવામાં આવ્યા.

કોલકાતામાં દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટનલ તૈયાર. 520 મીટર લાંબી આ ટનલ નદીની 30 મીટર નીચે બનાવવામાં આવી છે.

ભારતીય મૂળનાં પલબિંદર કૌર કેનેડાની સુપ્રીમ કોર્ટનાં પ્રથમ મહિલા શીખ જજ બન્યાં.

સુલતાને શંઘાઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ એક્શન ફિલ્મનો પુરસ્કાર જીત્યો.

આરએસપી નેતા અને લોકસભા સભ્ય એન કે પ્રેમચંદ્રનને લોકમત મીડિયા સમુહે વર્ષ 2016ના સર્વશ્રેષ્ઠ સાંસદ પસંદ કર્યા.

ICCએ ઇમરાન ખ્વાજાને પોતાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા.