Help & Support   |   Register Now   |   Login Now     

મણિપુરના રાજ્યપાલ નઝમા હેપતુલ્લા જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સીટીનાં ચાન્સેલર નિયુક્ત.

સત્યવ્રત રાવતની વર્ષ 2016ના સંગીત નાટક એકેડમી પુરસ્કાર માટે પસંદગી.

પ્રિયંકા ચોપરાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ બનાવવા માટે દાદાસાહેબ ફાળકે એકેડમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

દક્ષિણ કોરિયાએ સુદિરમન કપ બેડમિન્ટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

આઈઓસી, ONGCને પછાડીને દેશની સાર્વજનિક ક્ષેત્રની સૌથી નફાકારક કંપની બની.

ભારતમાં વર્ષ 2016-17માં મોરેશિયસમાંથી સૌથી વધુ એફડીઆઈ આવ્યું. મોરેશિયસે સિંગાપુરને પાછળ છોડ્યું.

દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન હાશિમ અમલાએ વન ડેમાં 7000 રન પુરા કરીને ODI ક્રિકેટમાં સૌથી ઓછા દાવોમાં આ લક્ષ્યાંક પર પહોંચવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો.

ફેરારીના જર્મન ડ્રાઈવર સેબસ્ટીયન વેટેલે ફોર્મ્યુલા વન મોનાકો ગ્રા. પ્રી.નો ખિતાબ જીત્યો.