Help & Support   |   Register Now   |   Login Now     

બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર રીવા ગાંગુલી દાસ એક્સ્ટર્નલ અફેર્સ વિભાગ (વિદેશ મંત્રાલય)માં સેક્રેટરી (ઇસ્ટ) નિયુક્ત. તેઓ વિજય ઠાકુર સિંહનું સ્થાન લેશે.

પાર્થ પ્રતીમ સેનગુપ્તા ઇન્ડિયન ઓવરસીઝ બેંકના નવા MD અને CEO નિયુક્ત.

27 જુલાઈ: દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતના મિસાઈલમેન ડૉ. એ. પી. જે. અબ્દુલકલામની પાંચમી પુણ્યતિથિ.

નવીન તાહિલયાની ટાટા AIA લાઈફ લિ.ના MD અને CEO નિયુક્ત.

આલોક મિશ્રા માઈક્રોફાયનાન્સ ઇન્સ્ટીટયુશન્સ નેટવર્ક (MFIN)ના CEO અને ડિરેક્ટર નિયુક્ત.

એઝિમાલામાં ઇન્ડિયન નેવિનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ શરૂ.

સાહિલ સેઠ બ્રિકસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સલાહકાર નિયુક્ત.

બ્રિટને એવિએશન એમિશન (વિમાનન ઉત્સર્જન)ના સમાધાન માટે જેટ ઝીરો કાઉન્સિલની શરૂઆત કરી.

પી. સી. કાંડપાલ SBI જનરલ ઈન્સ્યોરન્સના MD અને CEO નિયુક્ત.

પી. અમુધા PM ઓફીસમાં જોઈન્ટ સેક્રેટરી અને કેશવ ચંદ્રા સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસ (SFIO)ના ડિરેક્ટર નિયુક્ત.