Help & Support   |   Register Now   |   Login Now     

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશનાં રાજ્યપાલ નિયુક્ત.

ભારતની પ્રથમ ખાનગી સ્પેસ કંપની દિગંતરા રિસર્ચ એન્ડ ટેકનોલોજિસ (DRT)ને સ્પેસ ટેકનોલોજી બનાવવા IISc, બેંગલોરમાં SID (સોસાયટી ફોર ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ) ઇન્ક્યુબેશન પ્રોગ્રામ માટે પસંદગી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. અમેરિકન મલ્ટીનેશનલ ઓઈલ એન્ડ ગેસ કંપની એક્ઝોનમોબિલનું અધિગ્રહણ કરીને વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન એનર્જી કંપની બની.

ઇન્ડિયન સુપર લીગ (IPL)ને પ્રતિષ્ઠિત વર્લ્ડ લીગ્સ ફોરમ (WLF)માં સામેલ કરવામાં આવી. IPL WLFમાં સામેલ થનાર દક્ષિણ એશિયાની પ્રથમ અને એશિયાની સાતમી લીગ બની.

અમેરિકાના હ્યુસ્ટનમાં સ્થિત ચાઇનીઝ કોન્સ્યુલેટ બંધ કરાયું.

ચીને ચેંગડૂમાં અમેરિકાને તેની US કોન્સ્યુલેટ (કોમર્શિયલ દૂતાવાસ) બંધ કરવાનો આદેશ આપ્યો.

આણંદમાં ‘વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ આર્ટ હની ટેસ્ટિંગ લેબોરેટરી’નું ઉદઘાટન કરવામાં આવ્યું, જેની સ્થાપના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે.

ઇન્સ્ટીટયુટ ઓફ ફોરેસ્ટ જિનેટિક્સ એન્ડ ટ્રી બ્રિડીંગ, કોયમ્બટૂરના વૈજ્ઞાનિક કન્નન વારિયર નેશનલ એવોર્ડ ફોર એકસેલન્સથી સન્માનિત.

ટીના ડાભી બ્રિકસ CCIનાં માનદ સલાહકાર નિયુક્ત.

રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાઈ કમિશન આપવા માટે મંજૂરી આપી.