Help & Support   |   Register Now   |   Login Now     

હુરુન ઇન્ડિયા પરોપકાર સૂચિ-2018માં મુકેશ અંબાણી પ્રથમ સ્થાને.

અબુ-ધાબી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ (ADJD)એ અરબી અને અંગ્રેજી બાદ શહેરની અદાલતોમાં બોલાતી ત્રીજી અધિકૃત ભાષા તરીકે હિન્દીનો સમાવેશ કર્યો.

ફ્રાન્સના કોરેન્ટિન મોટેટે ચેન્નઈ ઓપન ATP ચેલેન્જર ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

મિસરના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સિસી ઇથોપિયામાં આયોજિત કોન્ટીનેન્ટલ બોડીસ સમિટમાં આફ્રિકન સંઘના ચેરમેન ચૂંટાયા.

ગુજરાત સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું પ્રથમ રાજ્ય બન્યું. આ ત્રણેય પ્રાણી ‘થ્રી બીગ કેટ’ તરીકે ઓળખાય છે. કોઈ વન વિસ્તારમાં કુદરતી રીતે સાથે રહેતાં નથી.

હંગેરીમાં ચાર અથવા વધુ બાળકો પેદા કરનારનું દેવું તથા આજીવન આવકવેરો માફ.

ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં એક હિમાલયન ક્લાઉડ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરવામાં આવી. વાદળોની ગતિવિધિઓની દેખરેખ રાખનાર આ દેશની બીજી વેધશાળા છે.

શેન વોર્ન આગામી IPL માટે રાજસ્થાન રોયલ્સના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત.

પાકિસ્તાનની નેવિ દ્વારા યોજાતો દ્વિવાર્ષિક બહુરાષ્ટ્રીય નેવિ અભ્યાસ ‘AMAN-19’ પાકિસ્તાનના નેવિ ડોકયાર્ડમાં શરૂ. આમાં 45 રાષ્ટ્રો સહભાગી છે.

ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB) ફેબ્રુઆરી-2020માં ગાંધીનગરમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસી પ્રજાતિ સંરક્ષણના 13મા સંમેલનનું શુભંકર ઘોષિત.