Help & Support   |   Register Now   |   Login Now     

દુષ્યંત ચૌટાલા ભારતીય ટેબલ ટેનિસ મહાસંઘ(TTFI)ના અધ્યક્ષ નિયુક્ત. ચૌટાલા આ સંસ્થાના સૌથી યુવા અધ્યક્ષ બન્યા.

ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાર્પર્સ બાઝારની ‘150 મોસ્ટ ફેશનેબલ વીમેન’ સુચિમાં સામેલ.

ડિજીટલ પેમેન્ટ એપ ‘BHIM’ (ભારત ઇન્ટરફેસ ફોર મની)ને આધાર સાથે જોડવામાં આવી, જેનાથી યુઝર્સ આધાર નંબર દ્વારા પૈસાની લેવડદેવડ કરી શકશે.

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે (IPPB) રાયપુર અને રાંચીમાં પોતાની પાયલોટ સેવા શરુ કરવા સાથે પોતાનું સંચાલન શરુ કર્યુ.