Help & Support   |   Register Now   |   Login Now     

ક્સોન મોબિલના ભૂતપૂર્વ અધ્યક્ષ તથા મુખ્ય કાર્યકારી રેક્સ ટિલરસને અમેરિકાના વિદેશ મંત્રી તરીકે શપથ લીધા.

પીવીકે રેડ્ડીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)ના નવા ડિરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા.

વિશ્વ બેંકે ભારતમાં ગુણવત્તાયુક્ત એન્જીનિયરીંગના શિક્ષણ તરફ 20 કરોડ 15 લાખ ડોલર્સની લોન આપવા માટે ભારત સરકાર સાથે સમજુતી કરાર કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં યોજાનાર સેંટ પીટ્સબર્ગ આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ પર ‘ગેસ્ટ ઓફ ઓનર’ થશે.

કાર નિર્માતા ટેસ્લાએ કેલિફોર્નીયામાં દુનિયાના સૌથી મોટા બેટરી સ્ટોરેજ પ્લાન્ટનું અનાવરણ કર્યુ.

દિલ્હી પોલીસના ભૂતપૂર્વ કમિશનર આલોક કુમાર વર્માએ CBIના નિદેશકનો પદભાર ગ્રહણ કર્યો.

હિંદુજા વેંચર્સે પોતાના પૂર્ણકાલીન નિદેશક અશોક મનસુખાનીને બઢતી આપીને નવા MD અને CEO નિયુક્ત કર્યા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ જલ્લીકટ્ટુ વિધેયકને મજુરી આપી.

શહેરી વિકાસ મંત્રાલયે અભિનેત્રી અનુષ્કા શર્માને સ્વચ્છ ભારત અભિયાનની રાજદૂત નિયુક્ત કરી.

અમુલ્ય કુમાર પટનાયક દિલ્હીના નવા પોલિસ કમિશનર નિયુક્ત.