Help & Support   |   Register Now   |   Login Now     

રાણા કપૂરને યસ બેંકના MD અને CEO તરીકે ચાલુ રહેવા RBIની મંજૂરી.

મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયું.

એશિયન ગેમ્સમાં સીમા પુનિયાએ ડિસ્ક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

એશિયન ગેમ્સમાં વિકાસ કૃષ્ણએ મુક્કેબાજીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

આર. કે. સિંહે 'વેધર ઇન્ફોર્મેશન પોર્ટલ ફોર ઇન્ડિયન પાવર સિસ્ટમ' પર પુસ્તક પ્રકાશિત કર્યું.

RCEP (Regional Comprehensive Economic Partnership) વેપાર મંત્રીઓની સિંગાપુરમાં મીટીંગ થશે.

સત્યા એસ. ત્રિપાઠી UNEP (UN Environment Programme)ના આસિસ્ટન્ટ સેક્રેટરી નિયુક્ત.

ભારત સરકાર અને વિશ્વ બેંક વચ્ચે ‘ઇન્ડિયા એનર્જી એફિશિયંસી સ્કેલ અપ પ્રોગ્રામ’ માટે 220 મિલિયન ડોલરના લોન અગ્રીમેન્ટ.

આસામ સરકારે AFPSAની સીમા છ મહિના વધારી.

ભારત-બુલ્ગારિયા વચ્ચે પર્યટન ક્ષેત્રે સહયોગ માટે સમજૂતી.