Help & Support   |   Register Now   |   Login Now     

Crack GPSC એપ દ્વારા કોઈપણ પરીક્ષાની તૈયારી ઘરે બેઠાં કરો, મોબાઈલ કે ટેબ્લેટ પરથી. ગુજરાતની No. 1 ફેકલ્ટી દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

એશિયન યુથ ચેમ્પિયનશીપ્સ ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં યોજાશે.

નવી કાર માટે ૩ વર્ષ, બાઈક માટે 5 વર્ષનો વીમો ફરજીયાત.

રાજ્યો SC ST યાદીમાં જાતે સુધારો કરી શકે નહિ. SC ST અનામતનો લાભ એક જ રાજ્યમાં મેળવી શકાશે: સુપ્રીમ કોર્ટ.

એશિયન ગેમ્સમાં અરપિંદર સિંહે પુરુષોની ટ્રિપલ જંપ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો.

નોટબંધી દરમ્યાન બંધ કરેલ 99.૩% નોટ પાછી જમા થઇ: RBI.

ચોથા બિમ્સટેકમાં શિખર સંમેલનમાં ભાગ લેવા PM મોદી નેપાળમાં પહોંચ્યા.

એશિયન ગેમ્સમાં ભારતની મહિલાઓની ટીમે 4×400 રિલે દોડમાં ગોલ્ડ જીત્યો. આ ટીમમાં ડાંગની સરિતા ગાયકવાડ પણ હતી.

એશિયન ગેમ્સ: દુતી ચંદે 200 મીટર મહિલા દોડમાં રજત ચંદ્રક જીત્યો.

સી. સતીશ રેડ્ડી DRDOના અધ્યક્ષ નિયુક્ત. રેડ્ડી રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર છે.