Help & Support   |   Register Now   |   Login Now     

ફોરેસ્ટ ગ્રીન રોવર્સ ફૂટબોલ ક્લબ વિશ્વની પ્રથમ UN સર્ટિફાઈડ ફૂટબોલ ક્લબ બની.

સ્મૃતિ મંધાનાએ T20માં સૌથી ઝડપી અર્ધશતકના ન્યુઝીલેન્ડની સોફી ડેવિનના 18 બોલ પર અર્ધશતકના રેકોર્ડની બરાબરી કરી.

સૌથી મોટું અખિલ ભારતીય ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ.

TCSને પછાડી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટ કેપિટલાઈઝેશન દ્વારા દેશની સૌથી મૂલ્યવાન ફર્મ બની.

મુન્નાર પાસે અનામલાઈ પહાડીઓમાં નીલકુરિંજી ફૂલ ખીલશે. આ ઘટના 12 વર્ષે બને છે.

કારની અંદર બાળકોની સુરક્ષા માટે MG મોટર અને IIT દિલ્હી વચ્ચે સમજૂતી.

કસ્તૂરબા મેડીકલ કોલેજના ડોક્ટર્સની ટીમે 'પીપી' અથવા 'પી નલ' ફેનોટાઈપ નામના દુર્લભ લોહી સમૂહની શોધ કરી.