Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનિલ છેત્રીને 'એશિયન આઇકોન'નું બિરુદ અપાયું.

ઢાકામાં સુરક્ષિત માર્ગોની માગણી સાથે હજારો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન.

ભારતીય મૂળના જેલર સશિ ચેલિયાએ ઓસ્ટ્રેલિયા માસ્ટર શેફ-2018નો ખિતાબ જીત્યો.

સાયના નેહવાલ સતત 8મી વખત બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર પ્રથમ મહિલા ખેલાડી બની.

રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા માટેનું NCBC બિલ લોકસભામાં પસાર.

એપલ 1 ટ્રિલિયન ડોલર્સની માર્કેટ કેપ ધરાવતી વિશ્વની પ્રથમ કંપની બની.

એનર્જી એફિસીયન્સી ઇન્ડેક્સ: આંધ્ર, કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન ફ્રન્ટ રનર રાજ્યો.

RBIએ વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો. આ સાથે રેપો રેટ 6.50 ટકા પર.

IDBIમાં LICની 51% હિસ્સેદારીને મંત્રીમંડળની મંજૂરી.

ગીતકાર જાવેદ અખ્તર સહિત વિભિન્ન હસ્તીઓનું દિલ્હી સરકાર દ્વારા હિન્દી સાહિત્ય અકાદમી સન્માન.