Help & Support   |   Register Now   |   Login Now     

દિલ્હીમાં પ્રથમવાર ડ્રેગનફ્લાઈ ફેસ્ટિવલનું આયોજન. હેતુ: હેલ્ધી ઇકોસિસ્ટમને જાળવી રાખવામાં ડ્રેગનફ્લાઈની ભૂમિકા બાબતે જાગૃતિ ફેલાવવી.

ભારત-જર્મની વચ્ચે 5,250 કરોડ રૂપિયાના નાણાકીય અને ટેકનીકલ કો-ઓપરેશન માટે કરાર.

ભારત-યુએસ સૈન્ય સહયોગ બેઠક દિલ્હીમાં યોજાઈ.

એડવાન્સ્ડ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઈલનું સફળ પરીક્ષણ. બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમના ભાગ રૂપે વિકાસ. 3થી 8 મેક ગતિવાળી બેલેસ્ટિક મિસાઈલોને રોકવા સક્ષમ.

પ. બંગાળના પૂર્વ ગવર્નર ગોપાલકૃષ્ણ ગાંધીને સાંપ્રદાયિક સદભાવના અને શાંતિ માટે રાજીવ ગાંધી સદભાવના પુરસ્કાર-2018.

રાજસ્થાન બાયોફયુલ પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય.

નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારતમાં ડિજિટલ પેમેન્ટ 1 ટ્રીલિયન ડોલર આસપાસ.

ઉત્કૃષ્ઠ સંસદીય પુરસ્કાર: નજમા હેપતુલ્લા (2013), હુકુમદેવ યાદવ (2014), ગુલામ નબી આઝાદ (2015), દિનેશ ત્રિવેદી (2016), ભર્તુહરિ મહતાબ (2017).

દીપક પારેખ HDFC બોર્ડ પર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી નિયુક્ત.

વૈજ્ઞાનિકોએ સ્કૂડોઈડ નામના નવા આકારની શોધ કરી.