Help & Support   |   Register Now   |   Login Now     

પ્રખ્યાત તમિલ વિદ્વાન અને અધ્યાપક સિલંબોલી સુ. ચેલ્લપ્પ્નનું નિધન. તમિલ મહાકાવ્ય સિલપાથિકારમ પર તેમનાં પ્રવચનો ખૂબ લોકપ્રિય હતાં.

ગ્લોબલ સ્લેગ કોન્ફરન્સ એન્ડ એક્ઝીબીશન-2019માં ટાટા સ્ટીલ ‘ગ્લોબલ સ્લેગ કંપની ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત.

શાહરૂખ ખાન લંડન યુનિવર્સીટી દ્વારા માનદ ડોક્ટરેટની પદવીથી સન્માનિત.

જસ્ટિસ પ્રદીપ નંદરાજોગ મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત.

અમલ ક્લૂની બ્રિટનનાં વિશેષ મીડિયા દૂત નિયુક્ત.

ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ FIFA પરિષદના સદસ્ય ચૂંટાયા. તેઓ આ પરિષદમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય બન્યા.

લિયોનેલ મેસ્સી ફ્રી-કિક પર સૌથી વધુ (47) ગોલ કરનાર ખેલાડી બન્યો.

અમેરિકન ડેવિડ માલ્પાસ વિશ્વ બેંકના ચેરમેન નિયુક્ત. તેઓ હાલમાં US ટ્રેઝરીમાં ઇન્ટરનેશનલ અફેર્સના અંડર સેક્રેટરી છે.

લક્ષ્મી વિલાસ બેંક અને ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાયનાન્સ (IBHF) બોર્ડના વિલયને મંજૂરી. નવું નામ ઇન્ડિયા બુલ્સ લક્ષ્મી વિલાસ બેંક રહેશે.

કેશવ મુરૂગેશ નાસકોમના ચેરમેન નિયુક્ત.