Help & Support   |   Register Now   |   Login Now     

અંબુજા સિમેન્ટે પોતાના બે સિમેન્ટ વાહક જહાજો અંબુજા મુકુંદ અને અંબુજા વૈભવમાં સોયા એક્સ્ટ્રેક્ટ આધારિત જૈવ ઇંધણનો ઉપયોગ કરવાનું સફળ સમુદ્રી પરીક્ષણ કર્યું.

અમિત બેનર્જી ભારત અર્થ મૂવર્સ લિ. (BEML)ના ચેરમેન અને MD નિયુક્ત.

રોલેન્ડ બુચારા ભારતની કાર નિર્માતા કંપની FIATની પેરેન્ટ કંપની સ્ટેલેન્ટીસ ઇન્ડિયાના CEO (જિપ એન્ડ સિટોરેન) નિયુક્ત.

ઓલા કેબ સર્વિસ કંપની ભારતમાં વિશ્વનું સૌથી મોટું ટુ-વ્હિલર ચાર્જિંગ નેટવર્ક શરૂ કરશે.

સ્પેશ્યલ થેન્ક્સ: શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર)ને પોતાની સતત વ્યસ્તતામાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓ માટે ફ્રી કરન્ટ અફેર્સ, પોતાની અપડેટેડ નોટ્સ, બુક્સ આપવા ઉપરાંત આ એપ માટે સતત માર્ગદર્શન આપવા બદલ.

ઈજિપ્તની રોયલ ટોમ્બ ઓફ થેબ્સમાંથી 2000 વર્ષ જુનું વિશ્વનું પ્રથમ ગર્ભવતી મહિલાનું મમી મળી આવ્યું.

ટી. વી. સોમનાથન નવા નાણા સચિવ નિયુક્ત.

વિમલા કપૂર છત્તીસગઢ હાઈકોર્ટનાં ન્યાયાધીશ નિયુક્ત.

ભારતમાં આવેલ કોવિડ-19ના નવા ટ્રિપલ મ્યૂટન્ટ વેરિઅન્ટને ‘બંગાળ સ્ટ્રેઈન’ નામ આપવામાં આવ્યું.

ગુજરાત સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી હોસ્પિટલ્સ માટે મેડીકલ સાધનો ખરીદવાની 25 લાખ રૂપિયાની મર્યાદા દૂર કરવાનો નિર્ણય કર્યો.