Help & Support   |   Register Now   |   Login Now     

નેટફ્લિક્સ ISP ઇન્ડેક્સ: એપ્રિલમાં રિલાયન્સ જિયો ગીગાફાઈબર ટોચના સ્થાને.

મનુ ભાકર શુટીંગ વર્લ્ડ કપમાં મહિલાઓની એર પિસ્ટલ ઇવેન્ટમાં ઓલિમ્પિક કોટા મેળવવામાં સફળ.

BJDના અધ્યક્ષ નવીન પટનાયક સતત પાંચમી વખત ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા. રાજ્યપાલ ગણેશી લાલ.

સુરેશ કુમાર વોલમાર્ટના નવા CTO નિયુક્ત.

YSR કોંગ્રેસ પ્રમુખ જગન મોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ - ઈ. એસ. એલ. નરસિમ્હન.

ક્રોએશિયાના ઇવો કાર્લોવિક 46 વર્ષની વયે ફ્રેંચ ઓપનમાં મેચ જીતનાર સૌથી વયસ્ક ખેલાડી બન્યા.

વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ બિરેન્દ્ર સિંહ ધનોઆ ચિફ્સ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના ચેરમેન બન્યા.

ભારતે રાજસ્થાન પરિયોજનામાં પબ્લિક ફાયનાન્સિયલ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે વિશ્વ બેંક સાથે સમજૂતી કરી.

અમેરિકાની મિસિસિપી નદીમાં આવેલ પૂર 1927માં આવેલ ‘ગ્રેટ ફ્લડ’ બાદનું સૌથી લાંબા સમય સુધી ચાલનાર પૂર બન્યું.

અમેરિકન રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારત પાસે રિઝર્વ ફંડ માટે IMF મેટ્રિક્સ મુજબ પૂરતો ભંડાર હોવાનું જણાવી તેના કરન્સી વોચ લિસ્ટમાંથી ભારતને હટાવાયું.