Help & Support   |   Register Now   |   Login Now     

1 મે : વિશ્વ શ્રમિક દિવસ. મે દિવસ, મજૂર દિવસ વગેરે નામથી પણ ઓળખાય છે. ભારતમાં પ્રથમ વખત 15 જૂન 1923ના મનાવવામાં આવ્યો હતો.

ભારતે સપાટીથી સપાટી સુધી માર કરનાર ઈન્ટરમીડીએટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM) અગ્નિ-3નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ.