Help & Support   |   Register Now   |   Login Now     

ઓરિસ્સાના સુદર્શન પટનાયકે 10મી મોસ્કો રેત કલા ચેમ્પિયનશિપમાં જ્યુરીનો સુવર્ણ ચંદ્રક જીત્યો.

રફેલ નડાલે 10મી વખત બાર્સેલોના ઓપન ટેનિસ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

ભારતીય અંડર 21 પુરુષ હેન્ડબોલ ટીમે આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ મહાસંઘ ટ્રોફી જીતી.

આઇઝોલ FCએ આઈ-લીગ ફૂટબોલનો ખિતાબ જીત્યો.

એલ સાલ્વાડોર ધાતુ ઉત્ખનનને પ્રતિબંધિત કરનાર દુનિયાનો પ્રથમ દેશ બન્યો.

આર આર ભટનાગરે કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (CRPF)ના ડિરેક્ટર જનરલનો પદભાર ગ્રહણ કર્યો.

મહારાષ્ટ્રનું ભીલર ગામ ભારતનું પ્રથમ પુસ્તક ગામ બનશે.

દ્રોણવલ્લી હરિકાને રેકજાવિક ઓપન ચેસ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડી પસંદ કરવામાં આવી.

ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા હીરો મોટોકોર્પને ઇન્ડિયન એમએનસી ઓફ ધ યર પસંદ કરવામાં આવી.

3 મે : વિશ્વ પ્રેસ ફ્રીડમ દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘે વર્ષ 1993માં આ દિવસ જાહેર કર્યો હતો.