Help & Support   |   Register Now   |   Login Now     

ભારતીય શટલર પીવી સિંધુએ સૈય્યદ મોદી ઇન્ટરનેશનલ ગ્રાન્ડ પ્રી ટુર્નામેન્ટ જીતી.

કોલકાતામાં દેશનું પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ મ્યુઝિયમ ખોલવામા આવ્યું.

‘ધ એલીફન્ટ મેન ઔર હેરી પોટર’માં અભિનય કરનાર બ્રિટીશ અભિનેતા સર જોન હર્ટનું નિધન.

ફ્રાન્સની આઈરીસ મિત્તેનેરેએ મિસ યુનિવર્સ 2016નો તાજ જીત્યો.

સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ કંટ્રોલર અને ઓડીટર જનરલ (CAG) વિનોદ રાયને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ નિયુક્ત કર્યા.

એપી સિંહ IPPB (Indian Post Payments Bank)ના અંતરિમ એમ ડી અને સીઈઓ નિયુક્ત.

અલીબાબા ફાયનાન્સિયલ આર્મે 880 મિલિયન ડોલર્સમાં અમેરિકન મની ટ્રાન્સફરની પ્રમુખ મનીગ્રામનું અધિગ્રહણ કર્યુ.

ઓસ્ટ્રેલિયન ઓપન 2017માં રોજર ફેડરરે પુરુષ એકલ ખિતાબ જીત્યો.

ડેન્માર્કે ગુગલ અને એપલ જેવી ટેકનોલોજી દિગ્ગજો સાથે સંબંધોની વ્યવસ્થા કરવા માટે ‘ડિજીટલ એમ્બેસેડર’ની નિયુક્તિ કરી. ડેન્માર્ક આમ કરનાર પ્રથમ દેશ બન્યો.

ઓસ્ટ્રેલિયન ઓપન 2017માં સેરેના વિલિયમ્સે બહેન વિનસને હરાવીને 23મો રેકોર્ડ ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબ જીત્યો.