Help & Support   |   Register Now   |   Login Now     

ભારતની પ્રતિષ્ઠિત પ્રાદેશિક ક્રિકેટ ટૂર્નામેન્ટ દિલિપ ટ્રોફી વર્ષ 2017માં ગુલાબી દડાથી રમાશે.

ભારત અને ફ્રાન્સનો આઠ દિવસીય આતંકવાદ વિરોધી સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ-2016 રાજસ્થાનમાં શરૂ.

આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજન વર્ષ 2016 માટે સેન્ટ્રલ બેન્કર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત.

કેલિફોર્નિયામાં લોસ એંજલિસના બહારના વિસ્તારમાં મીથેન ગેસના લીક થવાથી રાજયમાં આપાતકાળ જાહેર કર્યો.

ભારતની મહિલા નિશાનેબાજ અપૂર્વી ચંદીલા સ્વીડિસ કપ ગ્રા. પ્રી. માં બીજો સુવર્ણ પદક જીતીને ‘શૂટર ઓફ ધ ટુર્નામેન્ટ’ જાહેર.

મોબાઈલ વોલેટ કંપની ઓક્સિજન વોલેટ માસ્ટર્સ ચેમ્પિયન લીગની ટાઈટલ પ્રયોજક. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મહેન્દ્રસિંહ ધોની.

ગંગા નદી પર 145 કિલોમીટર લાંબા રાષ્ટ્રીય જળમાર્ગ 1 (હલદિયા થી ફરકકા) પર ભારતની પ્રથમ નદી સૂચના પદ્ધતિ (RIS) નું ઉદઘાટન.

જમ્મૂ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફતી મોહમ્મદ સઈદનું મૃત્યુ.

સામ પિત્રોડા ઓરિસ્સા સરકારના ટેકનીકલ સલાહકાર તરીકે નિમણૂક પામ્યા.

ભારતીય મહિલા નિશાનેબાજ અપૂર્વી ચંદેલા સ્વીડિશ કપ ગ્રાં. પ્રી માં 10 મીટર એર રાઈફલ પ્રતિયોગિતામાં સૂવર્ણ પદક જીતી.