Help & Support   |   Register Now   |   Login Now     

ભારતના પ્રથમ સમાનવ મિશન ‘ગગનયાન’ માટે 1OOOO કરોડ રૂપિયાની મંજૂરી. આ અંતર્ગત 3 અવકાશયાત્રીઓ 7 દિવસ માટે પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે.

PM મોદી દ્વારા વારાણસીમાં ભારતની સેમી હાઈસ્પીડ ટ્રેન ‘ટ્રેન-18’નું અનાવરણ. આ દેશની પ્રથમ એન્જિન રહિત ટ્રેન છે. તેણે શતાબ્દી ટ્રેનને પ્રસ્થાપિત કરી.

કંબોડિયામાં આયોજિત એશિયા સાઉથ ઇસ્ટ ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલમાં ‘ફાઈન્ડિંગ બ્યુટી ઇન ગારબેજ’ ફિલ્મે બેસ્ટ શોર્ટ ડોકયુમેન્ટરીનો એવોર્ડ મેળવ્યો.

HDFC ગૃપ દેશનું સૌથી મોટું બિઝનેસ હાઉસ બન્યું.

જસ્ટિસ છાગરી પ્રવીણ કુમાર આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ નિયુક્ત.

ક્રોએશિયાના ફૂટબોલ કેપ્ટન લુકા મોડ્રિકે ‘બાલ્કન એથ્લીટ ઓફ ધ યર’ પુરસ્કાર જીત્યો.

મનુ ભાકરે શુટિંગની નેશનલ પસંદગી ટ્રાયલ્સમાં મહિલા અને જુનિયર ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો.

ભારત ભૂતાનની 12મી પંચવર્ષીય યોજના માટે 4,500 કરોડ રૂપિયાની આર્થિક સહાય કરશે.

ભૂટાનના વડાપ્રધાન ડૉ. લોતેય શેરિંગ ત્રણ દિવસની ભારત મુલાકાતે.

અંબિકા પ્રસાદ સાઉથ ઇસ્ટર્ન કોલફીલ્ડ્સ લિ.(SECL)નાં અધ્યક્ષ અને CMD નિયુક્ત. SECL કોલ ઇન્ડિયા લિ.ની સહાયક કંપની છે.