Help & Support   |   Register Now   |   Login Now     

ટેબલ ટેનિસમાં ગુજરાતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરે ટીમ ઇવેન્ટમાં એશિયન ગેમ્સનો બ્રોન્ઝ મેડલ જીત્યો.

રાયબરેલી MCF (મોડર્ન રેલ કોચ ફેક્ટરી)માં દેશના સૌથી આધુનિક રેલ કોચ બન્યા. જે કૈફિયત એક્સપ્રેસમાં લાગશે.

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા નીતિ આયોગે શરૂ કરેલ અભિયાન અંતર્ગત બેટરીથી ચાલતી કાર અને મોટર સાઈકલ પર ગ્રીન નંબર પ્લેટ લગાડાશે.

ચિરંજીવ પટેલ ICBC (ઇન્ડો-કેનેડીયન બિઝનેસ ચેમ્બર)ના રિજીયોનલ ચેરમેન પદે નિયુક્ત.

એશિયન ગેમ્સ: સ્વપ્ના બર્મન હેપ્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની.

કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 2%ના વધારાને મંજૂરી. અમલ 1 જુલાઈ, 2018થી.

એશિયન ગેમ્સમાં સાયના નેહવાલે બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો.

આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીના નિર્માણ માટે ફંડ મેળવવા અમરાવતી બોન્ડ-2018નું BSEમાં લિસ્ટીંગ.

નાસાના સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપે અંતરિક્ષમાં 15 વર્ષ પૂર્ણ કર્યાં.

ભારત-કેન્યા વચ્ચે JTC (Joint Trade Committee) નૈરોબીમાં યોજાઈ.