Help & Support   |   Register Now   |   Login Now     

વોલમાર્ટ ઇન્ડિયાએ દેવેન્દ્ર ચાવલાને કાર્યકારી ઉપાધ્યક્ષ અને મુખ્ય ઓપરેટીંગ અધિકારી નિયુક્ત કર્યા.

ભારતના રવિન્દ્ર જાડેજા ICCમાં ઓલરાઉન્ડર્સની યાદીમાં ટોચ પર પહોંચ્યા. જયારે બોલર્સની યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું.

કેન્યાના જયોફ્રી કિપકોરિર કીરુઈએ વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં પુરુષ વર્ગની મેરેથોન જીતી.

અમેરિકાની ટોરી બોવીએ મહિલા 100 મીટર વિશ્વ ખિતાબ જીત્યો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં મુખ્ય સચિવ એસ. અપર્ણાને અમેરિકામાં વિશ્વ બેંકનાં કાર્યકારી નિદેશક બનાવવામાં આવ્યાં.

દર્શન લાલ છેલ્લા 20થી વધુ વર્ષોમાં પાકિસ્તાનના મંત્રીમંડળમાં સામેલ થનાર પ્રથમ હિંદુ બન્યા. દર્શન લાલ ઇન્ટરપ્રોવિન્સિઅલ કોઓર્ડીનેશન મિનિસ્ટર તરીકે નોમીનેટ.

‘હેરી પોર્ટર’ની ચાર ફિલ્મોમાં મેજિક ‘કોર્નેલિયસ ફજ’નું પત્ર ભજવનાર રોબર્ટ હાર્ડીનું નિધન.

મહારાષ્ટ્ર સરકારે દર્દીઓને તત્કાળ ચિકિત્સા સેવા પૂરી પાડવા માટે મોટર બાઈક એમ્બ્યુલન્સ સેવા શરુ કરી.

ઇન્ફોસિસ લંડનની બ્રિલીયંટ બેઝિક્સનું અધિગ્રહણ કરશે.

7 ઓગસ્ટ : નેશનલ હેન્ડલુમ ડે, 7 ઓગસ્ટ. 1905ના કોલકાતાના ટાઉન હોલમાં સ્વદેશી આંદોલનની ઔપચારિક શરૂઆત થઇ હતી.