Help & Support   |   Register Now   |   Login Now     

વ્લાદિમીર જેલેંસ્કી યુક્રેનના રાષ્ટ્રપતિ ચૂંટાયા.

નાસાની અંતરીક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરનું મિશન 328 દિવસ વધારવાનો નિર્ણય કર્યો. મહિલા દ્વારા સૌથી લાંબી અંતરીક્ષ યાત્રાનો રેકોર્ડ બનશે.

શ્રીલંકાએ પોતાનો પ્રથમ ઉપગ્રહ ‘રાવણ-1’ લોન્ચ કર્યો. 1.05 કિ.ગ્રા. વજન ધરાવતો આ ઉપગ્રહ શ્રીલંકા અને તેના પાડોશી દેશોના ફોટો લેશે.

ગગનદીપ કાંગ લંડનની ફેલો ઓફ રોયલ સોસાયટીની ફેલોશિપ માટે પસંદગી પામનાર પ્રથમ ભારતીય મહિલા બની.

સંજય મનોહર મૈકેફી ઇન્ડિયાના MD નિયુક્ત.

રવિન્દ્ર કુમાર પાસી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડીક્રાડ્રાફ્ટ્સ (EPCH)ના ચેરમેન નિયુક્ત.

ચીને દુનિયાની પ્રથમ આર્મ્ડ એમ્ફીબિયસ (સશસ્ત્ર ઉભયચર) ડ્રોન બોટ ‘મરીન લિઝાર્ડ’નું સફળ પરીક્ષણ કર્યું.

22 એપ્રિલ: વર્લ્ડ અર્થ ડે. આ વર્ષનો વિષય - પ્રોટેક્ટ અવર સ્પેસીઝ.

સ્પેશ્યલ થેન્ક્સ: શ્રી એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર): પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને વિદ્યાર્થીઓ માટે ફ્રી કરન્ટ અફેર્સ, નોટ્સ આપવા ઉપરાંત આ એપ માટે માર્ગદર્શન આપવા બદલ.

ડૉ. સુહેલ એઝાઝ ખાન લેબનોન ગણરાજ્યમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.