Help & Support   |   Register Now   |   Login Now     

ISROએ ત્રિપુરા ખાતે ‘સ્પેસ ઓન વ્હીલ’ લોન્ચ કર્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માદક પદાર્થોની તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર સંમેલનનું ઉધ્દ્વાટન કર્યું. સંમેલનમાં દિલ્હી, ચેન્નાઈ, ગુવાહાટી અને કોલકત્તામાં નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા 30,000 kgથી વધુ દવાઓનો નાશ કરાયાનો ઉલ્લેખ કરાયો તથા NCBએ 1 જૂનથી ‘ડ્રગ ડિસ્પોજલ અભિયાન’ શરૂ કરી 11 રાજ્યોમાં 51,217 kgથી અધિક માદક પદાર્થો જડપી પાડયાનો આ સંમેલનમાં ઉલ્લેખ કર્યો.

પ્રણયકુમાર વર્મા બાંગ્લાદેશમાં ભારતના આગામી રાજદૂત નિયુક્ત.

UPSC, GPSC ક્લાસ 1, 2, 3 લેવલની બુક્સ: એક બુક બધી પરીક્ષાઓ કન્સેપ્ટ મુજબ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી, પોતાની નોટ્રસ ઉપરાંત, NCERT, નેશનલ લેવલની બુક્સ અને પરીક્ષાઓને ધ્યાને રાખીને એમ. કે. પ્રજાપતિ (ડેપ્યુટી કલેકટર) દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી લખવામાં આવેલ, ઓછા સમયમાં વધુ સારી અને ઊંડાણપૂર્વક તૈયારી માટે, નવી પરીક્ષા પદ્ધતિ મુજબના ફેરફાર સાથેની ઈતિહાસ માટેની બેસ્ટ બુક્સ: 1. ફાસ્ટ ટ્રેક ભારતનો ઈતિહાસ, 2. ભારતનો ઈતિહાસ, 3. આધુનિક ભારતનો ઈતિહાસ. કોઈપણ પરીક્ષા માટે આ બુક્સ વાંચવાનું ન ચૂકશો...

પરીક્ષા કોઈ પણ હોય, Current Affairs તો Crack GPSCનું જ. કરો Current Affairsની ઓછા સમયમાં, સંપૂર્ણ અને સચોટ તૈયારી મોબાઈલ પરથી જ. આજે જ ડાઉનલોડ કરો Crack GPSC મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે, ગમે ત્યાંથી.

શ્રીલંકામાં ચાલી રહેલા રાજકીય અને આર્થિક સંકટને ધ્યાને રાખી એશિયા કપ 2022 શ્રીલંકાથી સયુંકત આરબ અમીરાત (UAE)માં સ્થળાંતરિત કરાયો.

દેશમાં વધતી જતી મોંઘવારીને કારણે ઝિમ્બાબ્વેએ ચલણના સોનાના સિક્કા બહાર પાડયા. આ સિક્કા ‘મોસી-ઓ-તુન્યા’ તરીકે ઓળખાય છે અને સ્થાનિક ભાષામાં તે વિક્ટોરિયા ફોલ્સથી ઓળખાય છે. લોન્ચિંગ સમયે એક સિક્કાની કિંમત 1824 ડોલર હતી.

ભારતીય નૌસેના કોચીન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે અમેરિકા તરફથી બે MH60R Multipurpose હેલીકોપ્ટર પ્રાપ્ત થયાં.

તાડના તેલના ઉપયોગને વધારવા માટે ભારત અને મલેશિયાના ઇન્ડિયન વેજિટેબલ ઓઈલ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IVPA) તથા મલેશિયન પામ ઓઈલ કાઉન્સિલ (MPOC)એ કરારો કર્યા.

આર્મી ડોગ ’74B7 AXEL'ની અંતિમ વિદાય. એક્સલને 10 ઘા અને ફેકચર હોવા છતાં આર્મીમાં અંતિમ શ્વાસ સુધી 29 રાષ્ટ્રીય રાયફલમાં સેવા બજાવી હતી.