Help & Support   |   Register Now   |   Login Now     

વિરાટ કોહલીની 10મા વાર્ષિક ઈએસપીએનક્રિકઈંફો પુરસ્કારમાં ‘વર્ષના સર્વશ્રેષ્ઠ કેપ્ટન’ તરીકે પસંદગી.

કલિંગા લાન્સર્સે દબંગ મુંબઈને હરાવીને પોતાનો પ્રથમ હોકી ઇન્ડિયા લીગનો ખિતાબ જીત્યો.

જીતુ રાય અને હીના સિદ્ધુએ આઈએસએસએફ વિશ્વ કપ નિશાનેબાજીમાં દસ મીટર પિસ્ટલ મિશ્રિત સ્પર્ધામાં ભારતને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો.

મધ્યપ્રદેશના વિદિશામાં ભારતનું પ્રથમ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું.

ન્યુ વર્લ્ડ વેલ્ધ અનુસાર મુંબઈ ભારતનું સૌથી અમીર શહેર. દિલ્હી બીજા, બેંગલુરુ ત્રીજા સ્થાને.

ઓસ્કાર 2017માં ‘મૂનલાઈટ’એ શ્રેષ્ઠ ફિલ્મનો, જયારે એમ્મા સ્ટોન અને કેસી અફ્લેકે ક્રમશઃ શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર જીત્યો.