Help & Support   |   Register Now   |   Login Now     

મેજર જનરલ મનદીપ સિંહ ગિલ NCC ડિરેક્ટરેટ (કેરળ અને લક્ષદ્વીપ)ના એડીશનલ ડિરેક્ટર જનરલ નિયુક્ત.

સંજય કુમાર મહારાષ્ટ્રના મુખ્ય સચિવ નિયુક્ત.

વિઝડન ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ પોલમાં રાહુલ દ્રવિડે ‘ગ્રેટેસ્ટ ઇન્ડિયન ટેસ્ટ બેટ્સમેન ઓફ ઓલ ટાઈમ’ તરીકે સૌથી વધુ મત મેળવ્યા.

ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મહિલા ફીફા વર્લ્ડ કપ-2023ની સહ-મેજબાની કરશે.

L’oreal ગૃપે પોતાની તમામ સ્કીન કેર પ્રોડક્ટ્સમાંથી વ્હાઈટનિંગ, લાઈટનિંગ અને ફેરનેસ શબ્દ હટાવવાનો નિર્ણય કર્યો.

IOCએ પોતાના પેટ્રોલ પંપ્સ પર ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી સ્વેપિંગ સુવિધા ‘ક્વિક ઇન્ટરચેન્જ સ્ટેશન’ શરૂ કરી.

સ્વિસ બેંકોમાં નાણા રાખવાની બાબતમાં UK પ્રથમ ક્રમે, ભારત 77મા ક્રમે.

29 જૂન: રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ. પ્રોફેસર પી. સી. મહાલનોબીસની જન્મ જયંતીને આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

કોમનવેલ્ધ ગેમ્સમાં ગોલ્ડ વિજેતા વેઇટ લિફ્ટર કે. સંજીતા ચાનૂ પ્રતિષ્ઠિત અર્જુન પુરસ્કાર-2018થી સન્માનિત.

નાસાના મુખ્યાલય ભવનનું નામ તેના પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા એન્જિનિયર મેરી ડબલ્યૂ. જેક્સનના નામ પર રખાયું.