Help & Support   |   Register Now   |   Login Now     

ડો. કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં શિક્ષા સંરચના અને શિક્ષાના અધિકાર (RTE) માટે મુસદ્દો રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ-2019 રજૂ કરવામાં આવી.

1 જૂન: ધ ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ.

Crack GPSC એપ પરથી બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરો ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટી પાસે, એ પણ ઘરે બેઠાં. ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ, મોબાઈલ કે ટેબ્લેટમાં.

રાજસ્થાન સરકારે ઈ-સિગરેટના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો.

1 જૂન: વર્લ્ડ મિલ્ક ડે. ડેરી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.

ફ્લિપકાર્ટના ફાઉન્ડર સચિન બંસલ ઉજ્જીવન સ્મોલ ફાયનાન્સ બેંકના ડિરેક્ટર નિયુક્ત

ભારતીય મૂળના છ વિદ્યાર્થીઓએ અમેરિકામાં આયોજિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી ચેમ્પિયનશિપ જીતી.

એડમિરલ કરમબીર સિંહ ચીફ ઓફ નેવલ સ્ટાફ નિયુક્ત.

UN સેફટી કાઉન્સિલે દક્ષિણ સુદાન પરના હથિયારોના પ્રતિબંધને એક વર્ષ માટે વધાર્યો.

પાકિસ્તાનના ઘાંચે શહેરની બે છોકરીઓ અમીના હનીફ (15) અને સિદ્દીક બટૂલે (17) સ્પેનના સૌથી ઊંચા પર્વત ટાઇડને સર કરનાર સૌથી નાની વયની પર્વતારોહક બની.