Help & Support   |   Register Now   |   Login Now     

ભારત સરકારે ટિકટોક, યુસી બ્રાઉઝર સહિત 59 ચાઇનીઝ મોબાઈલ એપ્લીકેશન પર પ્રતિબંધ મૂક્યો.

અમદાવાદના ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે એક ફુલ્લી ઓટોમેટેડ ઓક્સિજન ટેંકની સ્થાપના કરી.

રશિયાનું એનર્જિયા સ્પેસ કોર્પોરેશન 2023માં પ્રથમ પર્યટકને સ્પેસ વોક પર લઇ જશે.

Carck GPSC એપ શા માટે? એમ. કે. પ્રજાપતિ (ડે. કલેકટર) દ્વારા ફ્રી મટીરીયલ, માર્ગદર્શન અને પ્રેરણા. ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઝ, સફળ ઉમેદવારો દ્વારા કોચિંગ, ક્લાસમાં જ ભણતા હોય તેવો અનુભવ.

વડોદરા જિલ્લાએ 1,000 સરકારી શાળાઓમાં વર્ષા જળ સંગ્રહ પરિયોજનાને સફળતાપૂર્વક સ્થાપિત કરી. વડોદરા આ સફળતા મેળવનાર દેશનો પ્રથમ જિલ્લો બની ગયો.

કેરળનાં સ્વાસ્થ્ય મંત્રી કે. કે. શૈલજા COVID-19ની સામે લડવાના તેમના પ્રયત્નો માટે UN દ્વારા સન્માનિત.

માઈકલ માર્ટીન આયર્લેન્ડના વડાપ્રધાન નિયુક્ત.

OECDના રિપોર્ટ અનુસાર સ્વિસ બેંકોમાંથી પોતાના નાગરિકોના ખાતાઓની માહિતી મેળવનારા ટોપ-3 દેશોમાં ભારત સામેલ.

લઝારસ ચકવેલા મલાવીના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત.

1 જુલાઈ: નેશનલ ડોક્ટર્સ ડે.