Help & Support   |   Register Now   |   Login Now     

બોસ્ટન કન્સલ્ટીંગ ગૃપ (BCG)ની ‘50 મોસ્ટ ઇનોવેટીવ કંપનીઝ-2020’ એપલ પ્રથમ ક્રમે.

ભાજપાના રાજ્યસભા સભ્ય સુરેશ પ્રભુ કો-ઓપરેટીવ ડેવલપમેન્ટ ફોરમના અધ્યક્ષ નિયુક્ત.

ભારતના એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલનો કાર્યકાળ એક વર્ષ વધારવામાં આવ્યો.

રવિન્દર ભાકર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેશન (CBFC)ના CEO નિયુક્ત.

ભારતના AI ઇનેબલ્ડ MyGov કોરોના હેલ્પડેસ્કે CogX 2020 (ગ્લોબલ લીડરશીપ સમિટ એન્ડ ફેસ્ટીવલ ઓફ AI એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી)માં બે એવોર્ડ જીત્યા.

IIT-મદ્રાસે પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સમાં દુનિયાની પ્રથમ ઓનલાઈન BSc ડિગ્રી લોન્ચ કરી.

ઉત્તરાખંડના ફોરેસ્ટ વિભાગે પિથોરાગઢ જિલ્લામાં ભારતનું પ્રથમ લાઈકન પાર્ક વિકસાવ્યું. લાઈકન પ્રકારની ફંગસ છે.

પાકિસ્તાન સમર્થક હુર્રિયત કોન્ફરન્સના આજીવન અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાનીએ રાજીનામું આપ્યું.

ડૉ. અરવિંદ પાંડે અને ડૉ. અખિલેશ ચંદ્ર કુલશ્રેષ્ઠે સંયુક્ત રીતે સ્ટેટેસ્ટિકસમાં પ્રો. પી. વી. સુખમતી રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.

RBIના પૂર્વ ગવર્નર સી. રંગરાજને પ્રથમ પી. સી. મહાલનોબીસ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.