25
Jul
તાજેતરનાં વર્ષોમાં વિશ્વભરમાં ભારે વરસાદ, લાંબા દુષ્કાળ અને અસામાન્ય હવામાનની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિઓને સમજવા માટે વૈજ્ઞાનિકો માત્ર એલ નીનો અથવા લા નીના પર જ નહીં, પરંતુ પેસિફિક ડેકેડલ ઓસિલેશન...