Help & Support   |   Register Now   |   Login Now     

ફોર્બ્સ મેગેઝીનના અહેવાલ મુજબ વિશ્વના 42% અબજપતિઓ એશિયામાં છે, વિશ્વનાં ટોપ 10 શહેરો પૈકી ભારતના એકમાત્ર મુંબઈમાં 48 ધનિકો.

SBIના પૂર્વ ગવર્નર રજનીશ કુમાર HSBC એશિયાના સ્વતંત્ર ડિરેક્ટર નિયુક્ત.

ભારતીય બેડમિન્ટન ખેલાડી મેરાબા લુવાંગ મેસમે યોનેક્સ લાતવિયા ઇન્ટરનેશનલ ફ્યુચર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો.

પી. ઇનિયાને પેરીસમાં નોઈસીલ ઇન્ટરનેશનલ ચેસ ઓપન 2021નું ટાઈટલ જીત્યું.

ટોક્યો પેરાલિમ્પિકમાં યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્ક્સ થ્રોમાં સિલ્વર જીત્યો.

શાંતિ લાલ જૈન ઇન્ડિયન બેંકના MD અને CEO નિયુક્ત.

ટોક્યો પેરાલિમ્પિકમાં સુમિત અંતીલે મેન્સ જેવલીન થ્રો F64માં ગોલ્ડ જીત્યો. સુમિતે 68.55 મીટરનો થ્રો ફેંકીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો. દેવેન્દ્ર ઝાઝરિયાએ મેન્સ મેન્સ જેવલીન થ્રોમાં સિલ્વર જીત્યો.

ભુવનેશ શેઠ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર EOUs અને SEZs (EPCES)ના નવા અધ્યક્ષ નિયુક્ત.

અમેરિકાએ 31 ઓગસ્ટ પહેલાં અફઘાનિસ્તાનમાં 20 વર્ષથી ચાલી રહેલ યુદ્ધને સમાપ્ત કરવાની ઘોષણા કરી.