Help & Support   |   Register Now   |   Login Now     

આંધ્રપ્રદેશમાં યોજાયેલ 44મી જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાતની તસનીમ મીરે U-19 સિંગલ્સનું ટાઈટલ જીત્યું.

વિશ્વની સૌથી મુશ્કેલ યોટ રેસ ગણાતી ‘સિડની-હોબાર્ટ યોટ રેસ’માં ઓસ્ટ્રેલિયાની યોટ ઈચી બેન ટીમ ઓવરઓલ ચેમ્પિયન બની.

ચીને પિંગટાંગ અને લુઓડિયાન નામની કાઉન્ટીને જોડતા દુનિયાના સૌથી ઊંચા કોંક્રીટ બ્રિજ ટાવર ‘પિંગટાંગ ગ્રાન્ડ કોંક્રીટ ટાવર બ્રિજ’નું ઉદઘાટન કર્યુ.

દુનિયાનું સૌથી વિશાળ ઓપન એર થિયેટર ગણાતી ‘ધનુ જાત્રા’ ઓરિસ્સાના બારગઢમાં શરૂ.