Help & Support   |   Register Now   |   Login Now     

સતત પાંચમી વખત બેલારુસના રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?

  ખડગ પ્રસાદ શર્મા ઓલી

વર્ષ 2014 માટેનો જે. સી. ડેનિયલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો?

  આઈ. વી. શશિને

નેપાળના નવા વડાપ્રધાન કોણ છે?

  ખડગ પ્રસાદ શર્મા ઓલી

વર્ષ 2015ના સાહિત્યના નોબલ પુરસ્કાર માટે કોની પસંદગી થઇ?

  સ્વેતલાના એલેક્સિવિચ

ચાઈના ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો?

  નોવાક જોકોવિચ

વર્ષ 2015નો ચિકિત્સાનો નોબલ પુરસ્કાર કોને આપવામાં આવ્યો?

  તૂ યૂયૂ અને વિલિયમ સી. કેમ્પબેલ તથા સતોષી ઓમુરાને

પોપ્યુલર ચોઈસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કંપની કઈ છે?

  નુઆલ્ગી