Maths/English Special Batch
બેન્ક ઓફિસર અને 6 વખત બેંકિંગ પરીક્ષામાં સફળતા મેળવેલ
Shortcut Expert
એમ. કે. સર દ્વારા
માત્ર @1000/- માં
New Batch is going to start on 1st February, 2018.
અમે માત્ર મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપીએ છીએ .
કારણ કે…
- તેમને પર્સનલ ટ્યૂશન જેવો જ અનુભવ થાય.
- ઉદ્ભવ થતા પ્રશ્નોને ખચકાટ વિના પૂછી શકે.
- અમારું પણ દરેક પર ધ્યાન રહે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.
અને તેથી જ Maths ને કારણે મેરિટમાં રહી જતા વિદ્યાર્થીઓએ આ કોર્સનો લાભ લઈને તેમના સિલેકસનને મજબૂત કર્યું છે. હવે આપ પણ સરકારી નોકરી મેળવી શકો છો.
માત્ર Rs. 1000/- જેવી નજીવી ટોકન ફીમાં, આજના સ્પર્ધાત્મક પરીક્ષામાં સિલેકસનમાં મહત્વના ભાગ ભજવતા એવા વિષયો એટલે Maths, Reasoning અને English.
તો આ વિષયોને ખૂબ જ સરળતાથી Shortcut સાથે શીખો… એમ કે સર પાસે.
Contact : 8734098198