BINSACHIVALAY CLERK
COMING SHORTLY…
બિનસચિવાલય ક્લર્કની ખાલી પડેલ જગ્યાઓની જાણ કરવા માટેનો પરિપત્ર મોકલાયેલ છે.
જેને આધારે કહી શકાય કે ટૂંક સમયમાં જ આ પદ માટેની ભરતી બહાર પડી શકે.
આ જાણ કરવાનો હેતુ માત્ર એ જ કે આપ આ તૈયારી માટે સજાગ બનીને આવનારી ભરતીની તૈયારી વહેલાસર શરુ કરી શકો. જેથી આપનો સ્કોર ઊંચો લાવીને સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન સાકાર કરી શકો.
આપ સર્વે તૈયારી કરતા આવેદકોને Crack GPSC ટીમ તરફથી સફળતા માટેની શુભેચ્છા.
All Gujarat Govt. Exams
Master Course
FREE SEMINAR
13/08/2017, SUNDAY @ 4.00 PM
At. Crack GPSC, Poojan Complex, Nr. Rajhansh cinema, Shukan Bunglows, Nikol Naroda Road, Nikol, Ahmedabad.
BATCH STARTS FROM : 15/08/2017
Exam covered : GPSC, PI, Dy. Mamlatdar, Dy. SO, Highcourt belif, Highcourt Clerk, Sr. Clerk, Binsachivalaya Clerk, Talati, PSI, Constable, TAT/TET, Post exams etc….
Thank u so much
thx sir
WELCOME.