02
May
Himashu 1
ચીનના ગાંસુ પ્રાન્તમાં સ્થિત મિંગશા પર્વત (સિંગિંગ સેન્ડ માઉન્ટ) અને અર્ધચંદ્રાકાર સરોવર (ક્રિસેન્ટ સ્પ્રિંગ)નું આ દૃશ્ય પર્યટકોને એક અદ્વિતીય અનુભવ આપે છે.
તસવીરમાં, પર્યટક રેતીના વિશાળ ઢુવાનું ચઢાણ કરતા જોઈ શકાય છે. મિંગશા પર્વતનું...