02
May
CCE Exam News : CCE પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. CCE ગ્રુપ-Aના પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે. બીજી તરફ, CCEના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં પરીક્ષા લેનાર કંપનીની હાઈકોર્ટે...