Help & Support   |   Register Now   |   Login Now     

ઐશ્વર્યા રાય અને શાહરૂખ ખાન 100 પ્રભાવશાળી એશિયન્સની યાદીમાં સામેલ.

પ્રદુષિત નદીઓની સફાઈ માટે ચીનના ઝેઝીયાંગ પ્રાંતને UN દ્વારા ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે UNનો સૌથી મોટો એવોર્ડ.

મુકેશ અંબાણી બાર્કલેજ હૂરન ઇન્ડિયા રીચ લિસ્ટ 2018માં પ્રથમ ક્રમે.

કાઠમંડુ (નેપાળ)માં ઇન્દ્ર યાત્રા ઉત્સવ શરૂ.

ISA (International Solar Alliance)ની પ્રથમ જનરલ એસેમ્બલી દિલ્હી, NCRમાં યોજાશે.

8મી એશિયન યોગા સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ તિરુવનંતપુરમ (કેરળ)માં શરૂ.

દ્રોણાચાર્ય પુરસ્કાર 2018: સૂબેદાર ચેનંદા આખિયા (બોક્સિંગ), વિજય શર્મા (વેઇટ લિફ્ટિંગ), શ્રીનિવાસ રાવ (ટેબલ ટેનિસ), સુખદેવ સિંહ (એથ્લેટિક્સ).

અર્જુન પુરસ્કાર 2018: નીરજ ચોપડા (એથ્લેટિક્સ), હિમા દાસ (એથ્લેટિક્સ), સ્મૃતિ મંધાના (ક્રિકેટ), મનપ્રીત સિંહ (હોકી), અંકુર મિતલ (શુટીંગ), મણિકા બત્રા (ટેબલ ટેનિસ).

મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ નહિ: સુપ્રીમ.

ભારતમાં શતાબ્દી એક્સપ્રેસના સ્થાને એન્જિન વિનાની ટી-18 ટ્રેન શરૂ કરાશે. ટ્રેનના તમામ ભાગો એક સેટની માફક ચાલતા હોવાથી ‘ટ્રેન સેટ’ નામથી ઓળખાય છે.